Back to News
Announcements 1 min read Featured

FREE STI MOCK TEST

February 11, 2026
વિજેતાને આગળના યુદ્ધ માટે આહ્વાન  

રણશિંગુ ફૂંકાઈ ગયું છે... તૈયાર છો 'મહાસંગ્રામ' માટે? 

મિત્રો,

Prelim પાસ કરી એટલે અડધું યુદ્ધ જીત્યા, પણ ખરો જંગ તો હવે શરૂ થાય છે! 

Prelim એ માત્ર તમને ભીડમાંથી અલગ તારવ્યા છે, પણ Mains એ નક્કી કરશે કે રાજગાદી પર કોણ બેસશે. અત્યાર સુધી ચાર વિકલ્પોમાંથી એક શોધવાનો હતો, હવે તમારે તમારા વિચારો અને જ્ઞાનને કાગળ પર ઉતારવાના છે.

 આ 'આહ્વાન' એ યોદ્ધાઓ માટે છે જે:

* જેમના હાથ થાકે પણ કલમ અટકે નહીં.
* જેમને ઊંઘ કરતા વધારે પોતાના સપના વ્હાલા હોય.
* જેઓ જાણે છે કે સાચું યુદ્ધ મગજથી નહીં, પણ આંગળીઓના ટેરવે લડાવાનું છે.

હવે સમય છે તમારી કલમને જ તમારી તલવાર બનાવવાનો! 

આળસ ખંખેરી નાખો, સફળતાના નશામાં રહેવાનું છોડો અને આજથી જ... અત્યારથી જ Writing Practice ના રણમેદાનમાં ઉતરી પડો. યાદ રાખજો, જેનો પરસેવો ડ્રાફ્ટિંગ અને લખાણમાં પડશે, એનું જ નામ મેરીટ લિસ્ટમાં ચમકશે.

Mission Mains: ON!                                                                                                            

 

  Join us On Telegram https://t.me/generateyourpaperwithvidhyaman

Visit Website: https://vidhyman.com/