Back to News
Announcements
1 min read
Vidhyman: ભારતનું પ્રથમ સ્માર્ટ પેપર જનરેટર પ્લેટફોર્મ (India's First Smart Paper Generator for Competitive Exams)
હવે જૂની પદ્ધતિને કહો અલવિદા! માત્ર ૩૦ સેકન્ડમાં લેટેસ્ટ સિલેબસ મુજબ તમારું પેપર જાતે જ બનાવો અને આપો તમારી તૈયારીને જેટ ગતિ.
તમારી સફળતા માટે શ્રેષ્ઠ સુવિધાઓ:
-
🕐 Smart Paper Generator: હવે પેપર શોધવામાં સમય ન બગાડો! 25,000+ પ્રશ્નોના ભંડોળમાંથી માત્ર ૩૦ સેકન્ડમાં તમારું કસ્ટમાઇઝ પેપર બનાવો.
-
📰 Daily Prelims Power: PIB, પાક્ષિક અને નેશનલ ન્યૂઝ આધારિત લેટેસ્ટ કરંટ અફેર્સની સંપૂર્ણ તૈયારી.
-
🧠 Editorial Analysis: 'The Hindu' અને 'Indian Express' જેવા ટોપ અખબારોનું સચોટ વિશ્લેષણ હવે તમારી માતૃભાષા ગુજરાતીમાં.
-
✍️ Mains Special: મુખ્ય પરીક્ષા માટે શ્રેષ્ઠ EDITORIAL (તંત્રીલેખ) અને વિષયલક્ષી સચોટ માહિતી.
-
📚 Digital Library: નવા સિલેબસ મુજબની E-Books ની સોફ્ટકોપી તદ્દન નજીવી કિંમતે.